અંકલેશ્વર: કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ
અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.