શિયાળામાં વારંવાર બીમાર પડો તો આ ચાર રીતે આહારમાં કરો દૂધનો સમાવેશ
દૂધ એ એક એવો ખોરાક છે જે પોષક તત્વોની ઉણપને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. નબળા રોગપ્રતિકારક શક્તિને કારણે જે લોકો શિયાળામાં વારંવાર બીમાર પડે છે તેઓએ દૂધમાં કેટલીક વસ્તુઓ ભેળવીને તેનું સેવન કરવું જોઈએ.