ભાવનગર: સાધારણ સભામાં રોડ ડ્રેનેજના નબળા કામની ફરિયાદ ઉઠી, અધિકારીઓ પર ઠલવાયો રોષ
ભાવનગર મહાનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ભાવનગર મહાનગર પાલિકાની મળેલી સાધારણ સભામાં વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સુરત RTO કચેરી ખાતે પહોંચતા સરકારી અધિકારીઓ દોડતા થયા હતા.
ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બનતો જઈ રહ્યો છે. તંત્ર 1 કે 2 દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની રહ્યું છે.