સુરેન્દ્રનગર : ભવ્ય તિરંગા યાત્રા યોજી વીર શહીદ મહિપાલસિંહ વાળાને વીરાંજલી અર્પણ કરાય…
ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે વીર શહીદ મહિપાલસિંહ વાળાને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ચુડા તાલુકાના મોજીદડ ગામ ખાતે વીર શહીદ મહિપાલસિંહ વાળાને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજી વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર મોટી સફળતા મળી છે.
જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 5ના રહીશોએ વિવિધ પ્રશ્નો બાબતે નાગર સેવા સદનની કચેરી ખાતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો
બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો