સપ્તાહના બીજા દિવસે બજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ડાઉન...
ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું.
ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું.
સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારના બંને સૂચકાંકો વધારા સાથે ખુલ્યા હતા. આજે નિફ્ટી અને સેન્સેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.
ભારતીય શેરબજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં શનિવારે સાપ્તાહિક રજાઓમાં બે વખત લાઈવ ટ્રેડિંગ સત્રોનું આયોજન કરવામાં આવશે.
વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.
આજથી માર્ચ મહિનો શરૂ થયો છે. શેરબજાર મહિનાના પ્રથમ દિવસે અને ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ખુલે છે.
ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં લિમિટેડ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. ગઈકાલે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.