મંગળવારે રોકાણકારોને ભારે નુકસાન, સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ તૂટ્યો..!
શેરબજારમાં આજે ફરી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ મહિનામાં બીજી વખત શેરબજાર આટલું ઘટ્યું હતું.
શેરબજારમાં આજે ફરી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ મહિનામાં બીજી વખત શેરબજાર આટલું ઘટ્યું હતું.
22 જાન્યુઆરી 2024 (સોમવાર)ના રોજ શેરબજારમાં કોઈ કામકાજ થશે નહીં. આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શેરબજાર બંધ છે.
આ સપ્તાહે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. દોઢ વર્ષ બાદ આ સપ્તાહે એક જ દિવસમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.
18 જાન્યુઆરી ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. છેલ્લા બે દિવસથી બજાર લાલઘૂમ થઈ ગયું છે. તેનું કારણ રોકાણકારો દ્વારા વેચાણ છે.
ધાર્મિક સ્થળ સહિતના ભીડભાડવાળા સ્થળોતેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું
આજે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.