થાઇલેન્ડમાં સતત વધતાં કોરોના કેસની ગતિએ વધાર્યો ભય!
ભારતમાં પણ કોવિડ-૧૯ ના JN.1 પ્રકાર ના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત, કેરળ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.
ભારતમાં પણ કોવિડ-૧૯ ના JN.1 પ્રકાર ના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત, કેરળ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે.
કોરોનાના BF 7 વેરિયન્ટ વિશ્વ આખામાં ઉપાધિ ઉભી કરી છે. ચીનમાં કોરોના કહેર મચાવવાનું શરૂ કરતા હવે દેશ અને ગુજરાતમાં પણ કોરોનાનો હાઉ ઉભો થયો છે.
જિલ્લામાં ફરી માથુ ઉંચકી રહયો છે કોરોના, 24 કલાકમાં કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા