વડોદરા : કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વેળા વિશાળકાય ક્રેઇન પડતાં એક શ્રમિકનું મોત, 6 લોકોને ઈજા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત,
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક કામદારનું મોત,
વડોદરાના કરજણના કંબોલા નજીક એલ એન્ડ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે.