દુનિયા ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ, 17 લોકોના મળ્યા મૃતદેહ દુનિયા | Featured | સમાચાર,ગુમ થયેલું રશિયાનું MI-8T હેલિકોપ્ટર ક્રેશ થયું ,હેલિકોપ્ટરમાં ત્રણ ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા.અત્યાર સુધીમાં 17 લોકોના મૃતદેહ મળી આવ્યા By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી પરત ફરતી વખતે થયું દુર્ઘટનાગ્રસ્ત, ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું મોત By Connect Gujarat 20 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહારાષ્ટ્રના રાયગઢમાં શિવસેના (UBT)ના નેતાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ ઘાયલ.. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શુક્રવારે લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતાં તેનો પાયલટ ઘાયલ થયો હતો. By Connect Gujarat 03 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા ઉત્તર ચીનમાં પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ, 14 લોકોના મોત, 37 ઘાયલ ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં મંગળવારે એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે By Connect Gujarat 20 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા એરિઝોનાના રણમાં હોટ એર બલૂન તૂટી પડતાં 4નાં મોત, એક ગંભીર રીતે ઘાયલ. અમેરિકાના એરિઝોના રાજ્યના રણમાં હોટ એર બલૂન તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. By Connect Gujarat 15 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, બે પાઈલોટના મોત…. ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે જવાનોનાં મોત થયા હતા. By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ કર્ણાટક DRDOનું તપસ ડ્રોન થયું ક્રેશ, ટેસ્ટ માટે ઉડતું ડ્રોન ક્રેશ થઈ ખુલ્લા મેદાનમાં પડ્યું.... ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને રવિવારે એક ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ડ્રોન ક્રેસ થયું હતું. By Connect Gujarat 21 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા મલેશિયામાં પ્રાઈવેટ જેટ ક્રેશ થતાં 10 લોકોના મોત, પ્લેન એરપોર્ટને બદલે હાઈવે પર થયું લેન્ડ..... એક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો. By Connect Gujarat 18 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જૂના નેશનલ હાઇવે પર તુફાન કાર વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાય,ચાલકને ગંભીર ઇજા ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. By Connect Gujarat 17 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn