Ind vs Eng: ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી, આ સ્પિનર બીજી ટેસ્ટમાંથી બહાર..!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ઉસ્માન ખ્વાજા વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. ખ્વાજાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિટ જાહેર કર્યો છે.
ICC U19 વર્લ્ડ કપ 2024માં શનિવારે ભારતીય કેપ્ટન ઉદય સહારન બાંગ્લાદેશના બોલર અરિફુલ ઈસ્લામ સાથે ટકરાયા હતા.
ન્યૂઝીલેન્ડે શુક્રવારે 12 જાન્યુઆરીએ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં પાકિસ્તાનને 46 રને હરાવ્યું હતું.
ગેરેબરહાના સેન્ટ જ્યોર્જ પોર્ક સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ODI મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 211 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે 12 ડિસેમ્બરે ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં બીજી T20 મેચ રમવાની છે.
ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે ગુરુવારે હરારેમાં રમાયેલી પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ ઉત્તેજનાની હદ વટાવી ગઈ હતી.