દાહોદ : ચા નહીં બનાવી આપતાં પૌત્રએ કરી દાદાની હત્યા, પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...
ચા નહીં બનાવી આપતાં ઉશ્કેરાયેલા પૌત્રએ ભારે ધમાલ મચાવી હતી. ઉગ્ર બોલાચાલી બાદ દાદા પાડોશીના ઘરમાં ઘૂસી જતાં પૌત્રએ માથામાં સળિયો ઝીંકી દઈ દાદાને મોતને ઘાટ ઉતાર્યા
/connect-gujarat/media/media_files/2025/06/19/mbnrgeaa-2025-06-19-13-34-42.jpg)
/connect-gujarat/media/post_banners/a7b1d2835cf15d21afd45c4dfe00384dab8db63249e955df28203e5c0e0a8ac3.jpg)