આરોગ્ય કારેલા, કાકડી અને ટામેટાંનો રસ રોજ પીવો, તમને થશે આ 5 ફાયદા મોટાભાગના લોકો કારેલા, કાકડી અને ટામેટાનું સેવન કરે છે. આ બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘણીવાર લોકો કારેલા અને ટામેટાને શાકભાજી તરીકે ખાય છે. By Connect Gujarat 19 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn