Connect Gujarat

You Searched For "culture"

રાજસ્થાન ઉદયપુરના આ 3 કિલ્લાઓ ગૌરવ છે, એક વાર તેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ

31 Jan 2024 6:46 AM GMT
અહીં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી ભારત આવે છે.

નવરાત્રી દરમિયાન રામલીલા જોવા માટે દિલ્હીના આ પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો

30 Sep 2022 7:34 AM GMT
દેશભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નોમ સુધી ઉજવવામાં આવે છે.

વડોદરા : ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું બાળકો સિંચન કરવા હેતુ સમર કેમ્પ યોજાયો..

28 May 2022 1:32 PM GMT
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નાના ભૂલકાઓ માટે સમર કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર : આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતો ગેરનો મેળો, ગોઠ રકમથી માનતા પૂરી કરતાં લોકો...

20 March 2022 2:10 PM GMT
આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો ભાતીગળ મેળો એટલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના ગેરનો મેળો. કોરોના માહામારી બાદ આ વર્ષે સુપ્રસિધ્ધ અને...

અમદાવાદ : ભારતીય કળા-સંસ્કૃતિને વિવિધ રંગો થકી જીવંત રાખવાનો એરપોર્ટનો અનોખો પ્રયાસ

17 March 2022 9:41 AM GMT
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રંગોત્સવ હોળીના તહેવાર મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે.

વડોદરા : બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ, 150થી વધુ કૃતિઓ નિર્દશનમાં મુકાય

13 March 2022 9:19 AM GMT
કોરોનાની મહામારી બાદ જનજીવનની ગાડી પાટા પર આવી ચુકી છે ત્યારે વડોદરામાં બે વર્ષના અંતરાલ બાદ બાળમેળાનો પ્રારંભ થયો છે.

રાજસ્થાનની સંસ્કૃતિને ભારતની સૌથી સુંદર સંસ્કૃતિ માનવામાં આવે છે, જાણો કારણો

28 Jan 2022 10:43 AM GMT
રાજસ્થાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની સંસ્કૃતિ માટે પસંદ કરવામાં આવે છે.

સુરેન્દ્રનગર : માતાજીના વિવિધ સ્વરૂપોની ઝાંખી સાથે ભવાઇની પરંપરાને જાળવી રાખતા ચુલી ગામના યુવાનો

15 Oct 2021 9:03 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનોએ નવરાત્રી દરમ્યાન ભવાઇની પરંપરાને આજે પણ જાણવી રાખી છે. સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ચુલી...

કચ્છ: 5 હજાર વર્ષ જૂના હડપ્પા સંસ્કૃતિના પ્રમાણ ધોળાવીરાનો થશે વિકાસ, જાણો શું છે ખાસ..!

2 Feb 2020 8:20 AM GMT
કેન્દ્રીય બજેટમાં કચ્છના ધોળાવીરા સહિત દેશના પાંચપુરાતત્વ સ્થળોનો વિકાસ કરવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે, ત્યારે...