ભરૂચ: સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયખા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન,લોકોને અપાયું માર્ગદર્શન
સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા મયીર ચાવડા, DYSP પી.એલ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
/connect-gujarat/media/media_files/2025/06/19/cyber-dost-2025-06-19-16-52-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/04/Dmq3GxworlMwFrqxHxEq.jpg)