અમરેલી : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ...
CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.