ભરૂચ ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો,જુઓ કેવો કર્યો હતો સ્ટંટ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી સ્ટંટ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 27 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn