Home > date
You Searched For "date"
વિધાનસભા ચૂંટણી 2023 : 3 રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર, વાંચો ક્યારે યોજાશે મતદાન..!
18 Jan 2023 10:19 AM GMTચૂંટણી પંચે આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે થશે જાહેર? ચૂંટણી પંચની આજે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સ
14 Oct 2022 6:10 AM GMTઆજે ઈલેક્શન કમિશનની બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જાહેર થવાની શક્યતા છે.
આર માધવનની નવી ફિલ્મ 'ધોખા રાઉન્ડ ડી કોર્નર'ની ટીઝરની રિલીઝ ડેટ જાહેર.!
16 Aug 2022 6:58 AM GMTબોલિવૂડ એક્ટર આર માધવન ભૂતકાળમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટને લઈને ખૂબ ચર્ચામાં હતો. અભિનેતાની ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ...
રાષ્ટ્રપતિની ચૂંટણીના શંખનાદનો સમય આવી ગયો, ચૂંટણી પંચ આજે જાહેર કરશે તારીખ
9 Jun 2022 8:07 AM GMTદેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022નો શંખ વાગવાનો સમય આવી ગયો છે. ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે તેની તારીખ અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે.
આ તારીખે યોજાશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 વર્ષ બાદ નવી તારીખ જાહેર
3 March 2022 9:44 AM GMTહવે 24 એપ્રિલે બિનસચિવાલય ક્લાર્કની યોજાશેબિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસી.નીપરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે.
પંજાબમાં ચૂંટણીની તારીખમાં કરાયો ફેરફાર, 20 ફેબ્રુઆરીએ થશે ચૂંટણી
17 Jan 2022 2:48 PM GMTપંજાબમાં ચૂંટણીની તારીખ આગળ વધારવામાં આવી છે. હવે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલી...