ગુજરાતનવસારી: વાંસદાના ઘોડમાળ ગામમાં વિદ્યાર્થીનીઓનો ડાંગરના ખેતરમાં કામ કરતો વિડીયો વાયરલ છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી By Connect Gujarat Desk 13 Aug 2024 18:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn