બિઝનેસસારા સમાચાર! હવે ઘર અને કાર લોન સસ્તી થશે, RBI એ 5 વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI ગવર્નર) ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દર (રેપો રેટ કટ) ઘટાડીને જનતાને મોટી રાહત આપી છે. By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું PM નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ ઘટ્યો Featured | દેશ | સમાચાર, વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાહુલે સુરનકોટમાં કહ્યું હતું કે PM મોદીનો આત્મવિશ્વાસ ઘટ્યો છે By Connect Gujarat Desk 24 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆકરી ગરમીના કારણે સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ દીઠ દૂધમાં 1થી દોઢ લીટરનો ઘટાડો..! ગરમીના કારણે મનુષ્ય તો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. તો બીજી તરફ, પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે. By Connect Gujarat 25 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસજાન્યુઆરીના છેલ્લા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા વધ્યા અને ઘટ્યા, વાંચો વધુ..! દેશની સરકારી ઓઈલ કંપનીઓએ જાન્યુઆરીના છેલ્લા દિવસ માટે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. By Connect Gujarat 31 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસમોંઘવારી વચ્ચે રાહતના સમાચાર,સીંગતેલના ભાવમાં આટલા રૂપિયાનો થયો ઘટાડો રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, By Connect Gujarat 28 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: કેન્દ્ર સરકારના આ પગલાથી CNGના ભાવમાં આવી શકે છે ધરખમ ઘટાડો ! કેન્દ્ર સરકારે ગેસના ભાવ અંગે કિરીટ પારેખ સમિતિની ભલામણોને મંજૂરી આપી છે જેના કારણે ગેસના ભાવોમાં આવનારા સમયમાં ઘટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. By Connect Gujarat 07 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશભારતમાં કોરોનાનો ઝડપથી ઘટાડો, છેલ્લા 24 કલાકમાં માત્ર 347 દર્દી નોંધાયા શુક્રવારે (25 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 347 નવા કેસ નોંધાયા છે. By Connect Gujarat 25 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો,પૂરનું સંકટ ટળ્યું મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી By Connect Gujarat 26 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ભર ચોમાસે ચાંદોદમાં નર્મદા નદીના પાણીનો પ્રવાહ ઘટ્યો, શ્રદ્ધાળુ અને નાવિકોને હાલાકી... હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. By Connect Gujarat 07 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn