મનોરંજનમાતા બન્યા બાદ પહેલીવાર જોવા મળી દીપિકા, દિલજીતના કોન્સર્ટમાં પહોંચી દિલજીત દોસાંઝના અવાજનો જાદુ સામાન્ય લોકો પર જ નહીં પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઝ પર પણ જોવા મળે છે. જ્યારે પણ દેશ કે વિદેશમાં કોઈ સિંગરનો કોન્સર્ટ હોય છે By Connect Gujarat Desk 07 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદીકરીના જન્મ પછી દીપિકા પાદુકોણ પસંદ કરશે અનુષ્કા-વિરાટનો રસ્તો, લેશે કેટલાક મોટા નિર્ણય? દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગયા અઠવાડિયે જ માતા-પિતા બન્યા હતા, જેનો આનંદ તેઓએ પોતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો. By Connect Gujarat Desk 15 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનગણેશ ચતુર્થીના અવસરે દીપિકા રણવીરના ઘરે આવી લક્ષ્મી, અભિનેત્રીએ દિકરીને જન્મ આપ્યો. તાજેતરમાં, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં અભિનેત્રી ડિલિવરી પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા ગઈ હતી. By Connect Gujarat Desk 08 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદીપિકા પાદુકોણની ડિલિવરી ડેટ સામે આવી, આ માસમાં જ થશે નાના મહેમાનનું આગમન ! Featured | મનોરંજન | સમાચાર, અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'કલ્કિ 2898 એડી'માં જોવા મળી હતી. હંમેશની જેમ એ ફિલ્મમાં પણ તેના કામના વખાણ થયા હતા. By Connect Gujarat Desk 01 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પરથી દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો કરી ડિલીટ By Connect Gujarat 08 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદીપિકા પાદુકોણ ચમકદાર ઓફ-વ્હાઈટ સાડીમાં જોવા મળી, દેશી લુકથી ચાહકોના દિલ જીત્યા. 18 ફેબ્રુઆરીના રોજ, લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં 77મો બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ સમારંભ (BAFTA 2024) યોજાયો હતો. By Connect Gujarat 19 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'તેમને કહી દો કે બાપ કોણ છે...', હૃતિક રોશનની ફિલ્મ Fighterનું ટ્રેલર થયું રીલીઝ..! હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' વર્ષ 2024ની બહુપ્રતિક્ષિત ફિલ્મ છે. ટીઝર રિલીઝ થયા બાદથી જ દર્શકો ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. By Connect Gujarat 15 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપ્રભાસ-દીપિકાની ફિલ્મ 'કલ્કી 2989 એડી'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ..! સાઉથ સ્ટાર પ્રભાસ ફિલ્મ 'સલાર'ને લઈને ચર્ચામાં છે. તેની વાર્તાએ ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. By Connect Gujarat 30 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઋત્વિક-દિપીકા ફિલ્મ ફાઇટરનું ટીઝર રીલીઝ, આ સીન રગેરગમાં જગાડી દેશે દેશભક્તિ.... દિપીકા પાદુકોણ અને ઋત્વિક રોશન ફિલ્મ ફાઇટરનું ધમાકેદાર રીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 09 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn