રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સાથે જોડાઈ દીપિકા પાદુકોણ, એક્ટ્રેસનો ફર્સ્ટ લુક થયો રિલીઝ.....
દીપિકા પાદુકોણ 'સિંઘમ અગેઈન'નો એક ભાગ છે, જે 'સિંઘમ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. રોહિત શેટ્ટીએ પોતે એક્ટ્રેસનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે.
દીપિકા પાદુકોણ 'સિંઘમ અગેઈન'નો એક ભાગ છે, જે 'સિંઘમ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. રોહિત શેટ્ટીએ પોતે એક્ટ્રેસનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે.
ડિરેક્ટર રોહિત શેટ્ટી ફરી એકવાર અજય દેવગન સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ સાથે જોવા માટે તૈયાર છે. કરીના કપૂર આ ફિલ્મનો ભાગ હશે.
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ 'Project-K' નું ટીઝર રિલીઝ થયું છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેમની શાનદાર અભિનયથી દરેકના દિલ અને દિમાગ પર છાપ છોડી જાય છે.
તાજેતરમાં જ આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં રણવીર તેની પલ્ટન સાથે ધમાકેદાર જોવા મળ્યો હતો.