દેશ દિલ્હી: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર આઠેય ધારાસભ્યો ભાજપમાં ભળ્યા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે. આના ચાર દિવસ પહેલા જ શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપનાર આઠ ધારાસભ્યો શનિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી ચૂંટણીમાં AAPને સૌથી મોટો ફટકો, એક સાથે 7 ધારાસભ્યોએ પાર્ટીને કહી દીધું રામ રામ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા ધારાસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ઈમાદાર વિધારધારા પર ટકી રહી હતી તે વિચારધારાથી સંપૂર્ણ પણે પાર્ટી ભટકી ગઈ છે. By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહિલાઓને જોઈને બસ નહીં રોકી તો ડ્રાઈવર-કંડક્ટર સસ્પેન્ડ: CM આતિશી સીએમ આતિશીએ સોમવારે કહ્યું કે સરકારે મહિલાઓ અને દીકરીઓને નોકરી અને અભ્યાસ માટે બસમાં મુસાફરી કરવા માટે બસ મુસાફરી મફત કરી છે. જો કોઈ ડ્રાઈવર કે કંડક્ટર મહિલાઓને જોઈને બસ નહીં રોકે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને આંચકો, અન્ય ધારાસભ્યએ AAPનું ઝાડુ છોડી દીધું..! સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર મુસ્લિમોને લઈને આરોપ લગાવ્યા છે. તેઓ કોંગ્રેસમાં જાય તેવી શક્યતા છે. By Connect Gujarat Desk 10 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ તો શું હવે જેલમાંથી ચાલશે સરકાર! કેજરીવાલની ધરપકડ થાય તો જેલમાંથી ચલાવશે સરકાર.... સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કાયદા અને બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે ટ્રાયલના નામે સીટીંગ સીએમને જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવે By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn