ભરૂચ: અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન થયો પ્રચંડ બ્લાસ્ટ
ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.