Connect Gujarat

You Searched For "Devendra Fadnavis"

દિલ્હીમાં શિંદે અને ફડણવીસ, કોવિંદ, નડ્ડા, શાહને મળ્યા, પીએમને પણ મળશે

9 July 2022 8:22 AM GMT
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીમાં છે. તેઓ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા.

હા, EDના કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની, દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં કહ્યું, જાણો કેવી રીતે!

4 July 2022 7:09 AM GMT
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યા બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા છે.

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા, દેવેન્દ્ર ફડણવીસ બન્યા ડેપ્યુટી સીએમ

30 Jun 2022 2:35 PM GMT
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સી.એમ.તરીકે લીધા શપથ, ભાજપે સમર્થન જાહેર કર્યું

Breaking News: દેવેન્દ્ર ફડણવીસ નહીં પરંતુ એકનાથ શિંદે હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી

30 Jun 2022 11:26 AM GMT
દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં એકનાથ શિંદેના નવા મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું

સત્તાની ખેંચતાણ : મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે વડોદરામાં મુલાકાત, વાંચો વધુ..!

26 Jun 2022 4:01 AM GMT
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ શાબ્દિક હવે યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. બળવાખોર જૂથે શિવસેના (બાલાસાહેબ)ના નામે નવા નામ પર નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. આ...

નવાબ મલિકનો રાજકીય બોમ્બ: દેવેન્દ્ર ફડણવીસે હજારો કરોડની ઉઘરાણી કરી હોવાના આરોપ,અંડરવર્લ્ડ સાથે પણ સંબંધો !

10 Nov 2021 6:28 AM GMT
NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિક અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની વચ્ચે વાર પલટવાર જારી છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકર સાથે ગેરવર્તણૂંક કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ

5 July 2021 12:05 PM GMT
મહારાષ્ટ્ર વિધાનસભાના ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ભાજપના 12 ધારાસભ્યોને સ્પીકર ભાસ્કર જાધવ...

મહારાષ્ટ્રમાં વધતો “કરાચી” વિવાદ, ફડણવીસે કહ્યું - ભારતનો ભાગ બનશે કરાચી

23 Nov 2020 8:11 AM GMT
મહારાષ્ટ્રમાં કરાચી સ્વીટ્સના નામે શરૂ થયેલા વિવાદ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન આવ્યું છે. ભાજપ નેતાએ કહ્યું છે કે એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ...

ફડણવીસે મહારાષ્ટ્ર પર 4.7 લાખ કરોડનું દેવું છોડયું!, હવે ઉદ્ધવ ક્યાંથી લાવશે પૈસા?

29 Nov 2019 3:44 AM GMT
દેશની આર્થિક રાજધાનીમહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર શરૂ થઈ છે. ગુરુવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએમુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના...

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPની સરકાર, દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલની હાજરીમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા

23 Nov 2019 3:22 AM GMT
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય રાજકારણમાં સૌથી મોટા ફેરફાર જોવા મળ્યા છે. શનિવારે સવારે બીજેપીએ એનસીપી સાથે મળીને સરકાર બનાવી દીધી છે. રાજ્યપાલ...