બિહારમાં શ્રાવણના ચોથા સોમવારે બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં નાસભાગથી 7 થી વધુ શ્રદ્ધાળુઓના મોત
બાબા સિદ્ધેશ્વર નાથના મંદિરમાં આજે શ્રાવણના ચોથા સોમવારના દિવસે સવારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 થી શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા
/connect-gujarat/media/media_files/2025/02/15/BODY9nhvbAE5eMHxiAUS.jpg)
/connect-gujarat/media/media_files/FC2op1GQbQaRh7iCirQj.png)