ભરૂચઅંકલેશ્વર : હાંસોટ માર્ગ પર નવા ધંતુરીયા નજીક કાર ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા, 2 લોકોને ઈજા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નવા ધંતુરીયા ગામના પાટિયા નજીક કાર ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા 2 લોકોને ઈજા પહોંચી હતી. By Connect Gujarat 18 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn