અંકલેશ્વર: સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પુરસ્કૃત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.