ગઝલના સુરીલો અવાજ હવે નથી રહ્યો, ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન
પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી છે.
પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયામાં આપી છે.
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાના જાણીતા અભિનેતા કેનેથ મિશેલનું 49 વર્ષની વયે નિધન થયું છે.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક નેશનલ હાઇવે નં. 48 પર બ્રિજના છેડે આઈસર ટેમ્પોની અડફેટે 3 લોકોને ગંભીર ઇજા પહોચી હતી.
આ મહિને ગ્લેમરની દુનિયામાં કેટલાક સારા અને કેટલાક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે
ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.
ગુરુવારે સવારે એક 27 વર્ષીય મહિલાએ ચાલતી ટ્રેનમાંથી નેત્રાવતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી.