અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની વયે નિધન, સર્વાઇકલ કેન્સર સામે લડી રહી હતી.
32 વર્ષની અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ સર્વાઈકલ કેન્સરને કારણે જીવનની લડાઈ હારી ગઈ છે.
32 વર્ષની અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ સર્વાઈકલ કેન્સરને કારણે જીવનની લડાઈ હારી ગઈ છે.
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
આનંદ હોટલ પાસે જી.આઈ.ડી.સી. તરફ જવાના માર્ગ ઉપર સાઈડ પર બેસી પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું ગંભીર ઇજાઓને પગલે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 12 બાળકો અને 2 શિક્ષકોના પાર્થિવદેહોની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી.
દેવ રેસિડેન્સી નજીક સવારે પક્ષીને બચાવવા જતાં ફાયર કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા