ઉમરપાડાના દેવઘાટમાં નાહવા ગયેલ ત્રણ મિત્રો પૈકી ઝઘડિયાના યુવાનનું ડૂબી જતા મોત
ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું ,
ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું ,
સમાજ સુધારક અને 'સુલભ ઈન્ટરનેશનલ'ના સ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે નિધન થયું. બિંદેશ્વર પાઠકે દિલ્હી એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપ પ્રમુખ અને ગુજરાત સેવા દળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયું છે.
પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે માટે શોકના સમાચાર છે.
છાણી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે તાળું બદલવાની પ્રક્રિયા ટાણે થયેલી બબાલમાં એક આધેડને ધક્કો વાગી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે.