હૃદયને સ્વસ્થ રાખવા માટે આ બીજને આહારમાં સામેલ કરો, સાથે જ વાંચો અન્ય બીજથી થતાં ફાયદા.
કોળાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ ઝીંક મેગ્નેશિયમ અને ફેટી એસિડ હોય છે, જે ડાયાબિટીસ, અનિદ્રા સહિત હૃદય રોગમાં ફાયદાકારક છે.
કોળાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ ઝીંક મેગ્નેશિયમ અને ફેટી એસિડ હોય છે, જે ડાયાબિટીસ, અનિદ્રા સહિત હૃદય રોગમાં ફાયદાકારક છે.
નવરાત્રીના ઉપવાસ દરમિયાન ઘણા પ્રકારના ખોરાક પર પ્રતિબંધ છે. નવરાત્રી ઉપવાસ કરનારાઓ ડુંગળી, લસણ, માંસ, આલ્કોહોલ,ચોખા અને મીઠું ખાવાનું ટાળે છે.