અરવલ્લી: ટીંટોઈની હાઇસ્કૂલ સંપૂર્ણપણે થઈ ડિજિટલ, વિદ્યાર્થીઓ માટે શિક્ષણના અનેક નવા દ્વાર ખૂલ્યા
અરવલ્લી જીલ્લામાં શિક્ષણ વિભાગનો નવતર અભિગમ, ટીંટોઈની હાઇસ્કૂલ સંપૂર્ણપણે થઈ ડિજિટલ.
અરવલ્લી જીલ્લામાં શિક્ષણ વિભાગનો નવતર અભિગમ, ટીંટોઈની હાઇસ્કૂલ સંપૂર્ણપણે થઈ ડિજિટલ.
પીએમ મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે
પદ્મ ભૂષણ સુંદર પિચાઈ યુએસમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુએ સાન ફ્રાન્સિસ્કોમાં ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક પદ્મ ભૂષણ અર્પણ કર્યો.