ભરૂચ:જિલ્લાના રાજકારણમાં નવા જુનીના એંધાણ,નવા વર્ષના પ્રથમ દિવસે છોટુ વસાવાએ કર્યો હુંકાર
નવા વર્ષના પ્રથમ દિવસે છોટુ વસાવા તેમના પુત્ર મહેશ અને દિલીપ એક જ મંચ પર એક સાથે નજરે પડતા રાજકીયક્ષેત્રે નવા જૂનીનાં એંધાણ વર્તાય રહ્યા છે..
નવા વર્ષના પ્રથમ દિવસે છોટુ વસાવા તેમના પુત્ર મહેશ અને દિલીપ એક જ મંચ પર એક સાથે નજરે પડતા રાજકીયક્ષેત્રે નવા જૂનીનાં એંધાણ વર્તાય રહ્યા છે..
દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે, એસસી, એસટી, ઓબીસી, માઈનોરીટીના હક અને અધિકાર માટે લડત લડીશું.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.