દુનિયા દક્ષિણ કોરિયા: લિથિયમ બેટરી પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 22ના મોત દક્ષિણ કોરિયાથી લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો લાપતા છે. By Connect Gujarat 24 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn