અંકલેશ્વર : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે નોટિફાઇડ એરિયા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય
રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિરમાં યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
સત્સંગના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, આર.પી.ગુપ્તા અને સંત નિરંકારી મંડળ અંકલેશ્વર બ્રાન્ચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.