સુરત સુરત : ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન સામે ઉઠી ફરિયાદો, માંડ બે-ત્રણ વાર કચરો એકત્ર કરાતા સ્થાનિકોમાં રોષ ઉધના અને લીંબયાત ઝોનમાં ડોર ટુ ડોર ગારબેજના વાહનો માત્ર 2 કે, 3 દિવસ કચરો ઉઘરાવવા માટે આવતા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે By Connect Gujarat 12 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn