ભરૂચભરૂચ: ન.પા. દ્વારા ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમનો અમલ કરાશે,જુઓ સામાન્યા સભામાં કયા લેવાયા મોટા નિર્ણય ભરુચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં ડોર ટુ ડોર સેવા માટે સ્કેનિંગ સિસ્ટમના અમલ સહિતના નિર્ણય લેવામાં આવ્યા હતા By Connect Gujarat 30 Apr 2022 18:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn