સુરત સુરત : લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતાં 15 બોગસ તબીબો ઝડપાયા, દવા-ઇન્જેક્શન-સીરપ સહિતનો મુદ્દામાલ જપ્ત સુરત SOG પોલીસે પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાંથી એક સાથે 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 04 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn