સુરત: નકલી પોલીસ અધિકારી બની રૂ.3 લાખ પડાવનાર ઠગ મહિલાની પોલીસે કરી ધરપકડ, જુઓ કેવી રીતે કરી હતી ઠગાઇ
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લેનાર નકલી ડીસીપી મહિલા પોલીસની સુરતની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે
ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લેનાર નકલી ડીસીપી મહિલા પોલીસની સુરતની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની યોજાયેલ ઓનલાઈન પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે