વડોદરા : પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે વિજયાદશમી નિમિત્તે મહિલાઓને દુર્ગા શસ્ત્ર અર્પણ કરાયા...
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......
કુલ્લુ દશેરા દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. જ્યારે દેશના અન્ય ભાગોમાં દશેરા ઉજવવામાં આવે છે, ત્યારે કુલ્લુમાં દશેરાની શરૂઆત થાય છે. દશેરા પર્વની શરૂઆત ભગવાન રઘુનાથની રથયાત્રા સાથે થાય છે.
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા મયુર ચાવડાએ શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે.
અહંકાર રૂપી અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો ફાફડા-જલેબીની જયાફત ઉડાવી રહ્યા છે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે.