દેવભુમિ દ્વારકા : ભાજપના નેતાઓની ભક્તિ પણ બની "ભગવી", જગત મંદિરમાં જોવા મળ્યો કેસરીયો માહોલ
આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,
આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,
મંદિરની ધ્વજા પર વીજળી પડવાની બની હતી ઘટના, ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર ઉપર પડી વીજળી.