Home > eggs stall
You Searched For "Eggs Stall"
અમદાવાદ: નોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકાની કાઢી ઝાટકણી
9 Dec 2021 9:40 AM GMTનોનવેજ અને ઈંડાની લારી હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ AMCની ઝાટકણી કાઢી છે
અમદાવાદ : સરકાર અને AMCના નિવેદનોમાં જ વિરોધાભાસ, લારીવાળાઓ મુંઝવણમાં
16 Nov 2021 10:31 AM GMTઅમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઇંડા અને નોન-વેજની લારીઓનો વિવાદ ઉભો થયો છે. રાજયમાં તુલ પકડી રહેલાં આ મુદ્દામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા...
અમદાવાદ: લારી-ગલ્લા એસો.નો AMC સામે મોરચો; કહ્યું- આદેશ પાછો નહીં ખેંચે તો કોર્ટમાં જઇશું
16 Nov 2021 9:10 AM GMTઅમદાવાદ લારી ગલ્લા એસો મોરચો ખોલી દીધો છે અને આંદોલનના મંડાણ કર્યા છે.
વડોદરા : કાયદામંત્રીના "કડક" સુર, ફુટપાથ પર લારી ઉભી રાખવી કોઇનો અધિકાર નથી
12 Nov 2021 11:41 AM GMTમટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવાના મનપાના નિર્ણય બાદ હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ નિર્ણયના સુરમાં સુર પુરાવ્યો છે