એલોન મસ્ક X પ્લેટફોર્મને બદલવાની તૈયારીમાં, પોસ્ટની લાઇક, રિપ્લાય સહિત રીટ્વીટ હાઇડ કરી શકશો.!
એલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) ની કમાન સંભાળી હતી,
એલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) ની કમાન સંભાળી હતી,
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (ટ્વિટર) પર નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. એક્સના માલિક એલોન મસ્કે હાલમાં જ આ અંગે એક મોટી જાહેરાત કરી છે.
જેમાં તેણે કહ્યું હતું કે તે X(ટ્વિટર)માંથી બ્લોકીંગ ફીચરને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પુણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે લીધી છે.
થ્રેડ્સ એપને ઇન્સ્ટાગ્રામ સાથે લિંક કરીને ચાલે છે, જેને 'ટ્વિટર કિલર' કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તે ટેક્સ્ટઆધારિત વાતચીત એપ્લિકેશન પણ છે.
ભારતના વડાપ્રધાન તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેઓ ન્યુયોર્કમાં ટેસ્લાના સીઈઓ એલનને મળ્યા અને ઘણી મહત્વની બાબતો પર ચર્ચા થઈ.