ભારતીય સ્પેસ એજન્સીના મિશનની સફળતા પર મસ્કે ટ્વિટ કર્યું, સ્પેસએક્સના વડાનું ધ્યાન ભારત પર વધ્યું.!
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની તાજેતરની સફળતા વિશે ટ્વિટ કર્યું છે.
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની તાજેતરની સફળતા વિશે ટ્વિટ કર્યું છે.
રોકેટ લોન્ચ કર્યા બાદ જમીનથી ખૂબ જ ઉંચાઈએ પહોંચી ગયું હતું. પરંતુ અચાનક તે વિસ્ફોટ થયો
આ તસ્વીરો છે સ્ટેનલેસ સ્ટીલથી બનેલા સ્ટારશિપની , જે સ્પેસએક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે,
ટ્વિટરના નવા માલિક અને ટેસ્લાના CEO એલોન મસ્કે રવિવારે સંકેત આપ્યો કે જાહેરાતકર્તાઓ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પાછા ફર્યા છે.
લગભગ 50 લોકો સાથે ટ્વિટર ચલાવી રહેલા એલોન મસ્ક ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે.