Yahoo Layoff : યાહૂમાં છટણીની તૈયારી, 20 ટકાથી વધુ કર્મચારીઓને કરશે છુટા!
Yahoo Inc પર છટણી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
Yahoo Inc પર છટણી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
છેલ્લા કેટલાક મહિનામાં ટેક કંપનીઓએ લગભગ 70,000 લોકોની છટણી કરી છે.
સમગ્ર વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ઘણી કંપનીઓ તેમના સ્ટાફની છટણીમાં વ્યસ્ત છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે,
ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે 8 નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણી પછી ટ્વિટર બ્લુ ટિક વેરિફિકેશન સેવા માટે $8 ચાર્જ કરશે.