બિઝનેસYahoo Layoff : યાહૂમાં છટણીની તૈયારી, 20 ટકાથી વધુ કર્મચારીઓને કરશે છુટા! Yahoo Inc પર છટણી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીફેસબુક તમારા ફોન સાથે શું કરે છે, સત્ય જાણીને તમે પણ ચોંકી જશો.! છેલ્લા કેટલાક મહિનામાં ટેક કંપનીઓએ લગભગ 70,000 લોકોની છટણી કરી છે. By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઆ કંપની 1300 કર્મચારીઓની છટણી કરશે, CEOએ કહ્યું- મંદીની અસરોનો સામનો કરવો પડશે..! સમગ્ર વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ઘણી કંપનીઓ તેમના સ્ટાફની છટણીમાં વ્યસ્ત છે. By Connect Gujarat 08 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબનાસકાંઠા : ચૂંટણી ફરજમાં રોકાયેલ સરકારી કર્મચારી-પોલીસ અધિકારીઓએ કર્યું પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન... ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે By Connect Gujarat 27 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરત"મતાધિકાર" : સુરતમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી કર્યું મતદાન... જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આગામી તા. 1 ડિસેમ્બરે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, By Connect Gujarat 23 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પડતર માંગણીઓના મુદ્દે ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ ઉતર્યા અ'ચોક્કસ મુદ્દતની હડતાળે... ભરૂચ જીલ્લાના ઝઘડિયાની કોનએગ્રો કંપનીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. By Connect Gujarat 15 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીએલોન મસ્કનો યુ ટર્ન: પહેલા કંપનીમાંથી કાઢી મૂક્યો, હવે કહે છે- 'પ્લીઝ કમ' યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે 8 નવેમ્બરની મધ્યવર્તી ચૂંટણી પછી ટ્વિટર બ્લુ ટિક વેરિફિકેશન સેવા માટે $8 ચાર્જ કરશે. By Connect Gujarat 07 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીટ્વિટરમાંથી કાઢી મુકવામાં આવેલા કર્મચારીઓને મળી રહ્યું છે આટલું વળતર, જાણો મસ્કે શું કહ્યું? ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયામાં જ મોટી સંખ્યામાં લોકોને માઇક્રો-બ્લોગિંગ સાઇટ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીએલન મસ્કની મોટી એક્શન: ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને છુટા કરી દીધા દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું By Connect Gujarat 05 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn