અનુપમાએ ફરી બાજી મારી, TRP રેટિંગમાં સૌથી ટોપ પર
આ અઠવાડિયાંનો BARC TRP રિપોર્ટ બહાર આવ્યો છે. નવા શો 'ઝનક' એ ઝડપથી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
આ અઠવાડિયાંનો BARC TRP રિપોર્ટ બહાર આવ્યો છે. નવા શો 'ઝનક' એ ઝડપથી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર 'બડે મિયાં છોટે મિયાં' એ તેના પ્રથમ સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે રૂ. 96 કરોડ 18 લાખનું કલેક્શન કર્યું છે.
રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શ્રીકાંત'ને લઈને ચર્ચામાં છે. તેમની આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
પવિત્ર રમઝાન માસ પૂરો થયા બાદ હવે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમુદાય માટે આ તહેવાર ખૂબ જ ખાસ છે.
મૂવીએ વૈશ્વિક સ્તરે તેની બમણી કમાણી કરી છે.
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની રામાયણનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.
આગામી ફિલ્મને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.