ફુલેરા ગામમાં નાયબ પ્રધાન માટે થશે જંગ, 'પંચાયત 5' ની જાહેરાત
તાજેતરમાં, ભારતની શ્રેષ્ઠ વેબ સિરીઝ પંચાયતની સીઝન 4 રિલીઝ થઈ હતી. જેને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
તાજેતરમાં, ભારતની શ્રેષ્ઠ વેબ સિરીઝ પંચાયતની સીઝન 4 રિલીઝ થઈ હતી. જેને દર્શકો અને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
જ્યારે પણ વિડિઓ પ્લેટફોર્મની વાત આવે છે, ત્યારે YouTubeનું નામ સૌથી પહેલા મનમાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટું વિડિઓ પ્લેટફોર્મ ડેટિંગ સાઇટ તરીકે શરૂ થયું હતું
અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટનાં કોઈ ઠેકાણાં નથી. સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે
દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જન્મદિવસ પર નિર્માતાઓએ તેના જીવન પર આધારિત બની રહેલી ફિલ્મ 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે
ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડલાઇન્સ 15 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મે પહેલા જ દિવસે વિશ્વભરમાં ઇતિહાસ રચી દીધો. ફિલ્મનું કલેક્શન પહેલા બે દિવસમાં 200 કરોડ રૂપિયાને પાર કરી ગયું.
'પુષ્પા 2' સાથે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનાર પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને મુંબઈમાં આયોજિત વેવ્સ સમિટ (WAVES 2025) માં હાજરી આપી હતી.
આસીમ રિયાઝ અને રજત દલાલ વચ્ચેની લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને વચ્ચેના ઝઘડામાં શિખર ધવનને દરમિયાનગીરી કરવી પડી. જ્યારે અભિનેત્રી રૂબીના દિલૈક ફક્ત ઉભી રહીને જોતી રહી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.
કાર્તિક આર્યન આ દિવસોમાં તેની આગામી રોમેન્ટિક ફિલ્મને લઈને ચર્ચામાં છે. પરંતુ પુષ્પા 2 ફેમ શ્રીલાલા આ અનટાઈટલ્ડ ફિલ્મમાં તેમની સાથે જોવા મળશે. હવે સોશિયલ મીડિયા પર તેમની ડેટિંગની ચર્ચા થઈ રહી છે. બંનેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.