સુરત : પૂર્વ પત્નીના અપહરણ પહેલા જ પોલીસે કરી 4 શખ્સોની ધરપકડ
પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.