નર્મદા : વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે IHCLના સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું...
એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
એકતાનગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના સ્કિલ સેન્ટરનું વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની એક તસવીર ટ્વિટર પર વાયરલ થઈ છે. રાજદ્વારી તરીકે જયશંકરની લાંબી કારકિર્દી રહી છે.
વિદેશ મંત્રી એસ જયશંકર અને યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ 14 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્રમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.